Matruprem Essay in Gujarati | માતૃપ્રેમ નિબંધ ( Best 3 )

Table of Contents

Best Matruprem Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં માતૃપ્રેમ વિશે નિબંધ(Matruprem Essay in Gujarati) શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

માતૃપ્રેમ નિબંધ(Matruprem Essay in Gujarati) સાંભળી મનમાં બધાને તેની માતાનો પ્રેમ યાદ આવી જાય.તેના ખોળા માથું મુકતા દુનિયાના બધા દુઃખો ભુલાય જાય તે છે માતૃપ્રેમ.

તો ચાલો આજે આપણે માતૃપ્રેમ વિશે એક સરસ મજાનો નિબંધ લખીશું.ઘણીવાર પરીક્ષામાં માતૃપ્રેમ વિશે નિબંધ પુછતો હોય છે.આ લેખ તમને પરીક્ષા માટે એક સરસ નિબંધ લખવામાં મદદ કરશે.વિદ્યાર્થી મિત્રોને વકૃતવ સ્પર્ધામાં ભાગ લેવામાં પણ મદદ કરશે.તો ચાલો આપણે માતૃપ્રેમ નિબંધ(Matruprem Essay in Gujarati) પર લખયે.

વેદમંત્રોમાં પિતા, માતા અને ગુરુ અને અતિથિને દેવ માનવામાં આવે છે.એમાં માતા સર્વોપરી છે.તેને લીધે આજે પણ આપણે માતૃદેવો ભવ બોલીયે છીએ.આ દુનિયા ઘણા સાગા હશે પણ માતાના તોલે કોઈ નહિ આવે.

Must Read Nari tu Narayani Essay in Gujarati

આપણે નાના હતા ત્યારે આપણી માતા આપણે ખુબ સરસ સરસ વાર્તાઓ કહેતી, આપણે બગીચામાં ફરવા લઈ જતી, આપણે હાલેડું ગાઈને સુવડાવતી, પોતે ભીને સૂઈને આપણે સુકામાં સુવડાવતી હતી.

માતૃ પ્રેમ તે એક એવો શબ્દ છે જેની કોઈપણ વ્યાખ્યા નથી.માતૃ શબ્દ પોતાનામાં સંપૂર્ણ છે.ખુબ પીડા સહન કરી બાળકને જન્મ આપનાર માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે.કારણકે માં તે માં છે ભગવાને માતાથી આખી દુનિયા બનાવી છે.

માં તે માં બીજા બધા વગડાના વા

પહેલા માતા બાળકને જન્મ આપી પછી પોતાની શારીરિક પીડા ભુલીને બાળકની સંપૂર્ણ સંભાળ લે છે.માતાએ જીવનનો મહત્વનો ભાગ છે તે બાળકની પ્રથમ શિક્ષક હોવાની સાથે એક સારી મિત્ર પણ હોય છે અને બાળકને સાચો માર્ગ બતાવે છે.

દરેક માતા પોતાના બાળકને દુનિયાથી વધુ પ્રેમ કરે છે,પરંતુ બાળક જ્યારે ખોટા રસ્તે જાય છે ત્યારે તે બાળકને પાછું કેમ વાળવું તે સારી રીતે જાણે છે.જગતની કોઈપણ માતા નથી ઇરછતી કે તેનું બાળક ખોટા લોકોની સંગતમાં પડે અને બગડી જાય.

Must Read Mahatma Gandhi Essay in Gujarati

માતા આ દુનિયામાં ભગવાનનું સ્વરૂપ છે જેમ ભગવાન દુઃખ લઈ લે છે અને આપણે પ્રેમ આપે છે તેવી રીતે માતા પણ આપણે પ્રેમ આપે છે અને આપણને સારા વ્યક્તિ બનાવે છે.એવું માનવામાં આવે છે કે ભગવાન બધે જઈ નોહતા શકતા માટે તેને માતાનું સર્જન કર્યું.

ભગવાન તરીખે જે હમેશા આ દુનિયા હાજર રહે છે તે છે માતા.માતા દરેકના જીવનમાં સૌથી વિશેષ વ્યક્તિ છે.માતા તેના બાળકના તમામ દુઃખો લઈને તેને પ્રેમ અને રક્ષણ આપે છે.આપના શાસ્ત્રોમાં માતાને દેવી તુલ્ય માનવામાં આવે છે.માતા પોતાના સંતાનોને તેના મુશ્કેલ થી પણ મુશ્કેલ સમયમાં સાથ આપે છે.તે દરેક દુઃખથી બાળકને બચાવે છે.

જ્યારે માતાને લાગે કે તેનું બાળક કોઈ મુશ્કેલીમાં છે,ત્યારે તે બાળક માટે સમગ્ર દેશ, દુનિયા અને સમાજ સામે પણ લડે છે.ભગવાને માતાને તે શક્તિ આપી છે જેથી તે તેના બાળકનું રક્ષણ કરી શકે.માં એ દુનિયાનો સૌથી સરળ શબ્દ છે અને તેનો વાસ ભગવાનના મુખમાં પણ છે.

માતાના પ્રેમને એક દિવસમાં બાંધવો શક્ય નથી પરંતુ બાળક તેના પ્રેમ અને આદરને માન આપવા માટે મધર્સ ડે ઉજવે છે.ભારતમાં મધર્સ ડે દર મે મહિનાના બીજા રવિવારે ઉજવામાં આવે છે.જેથી બધા બાળકો તેમનું કામ ભુલી એક દિવસ માતા સાથે પસાર કરી શકે.

Must Read Uttarayan Essay in Gujarati

આમ જોવામાં આવે તો માતાની દરરોજ પુજા કરવી જોઈએ પરંતુ આ દિવસ માતાના પ્રેમ અને બલિદાનને દર્શવા ઉજવવામાં આવે છે.બાળક જેમ જેમ મોટું થવા લાગે તેમ તેમ કામ વધુ થવા લાગે તેમ તે તેનો સમય માતા સાથે વિતાવી નથી શકતો.તેથી જ મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

તેને એક બાળક તરીકે આ દિવસ જીવવાનું પસંદ હોય છે.બાળક ઈરછે છે તેની માતા તેને પહેલાની જેમ પ્રેમ કરે, તેની ચિંતા કરે અને તેને વાર્તાઓ કહે.મધર્સ ડે તે મધર ટેરેસાની યાદમાં ઉજવવામાં આવે છે.તેને પ્રેમનું રૂપ માનવામાં આવતી.તેથી આપણે મધર્સ ડે ઉજવીએ છીએ.

Must Read Janmashtami Essay in Gujarati

હું અપેક્ષા રાખું છું કે અમારો માતૃપ્રેમ નિબંધ(Matruprem Essay in Gujarati) તમને ખૂબ ગમ્યો હશે.આ માતૃપ્રેમ નિબંધ(Matruprem Essay in Gujarati) તેમની પરીક્ષા માટે ખુબ ઉપયોગી બનશે.આવા ઘણા બધા રસપ્રદ નિબંધો અમારા બ્લોગમાં રાખવામાં આવીયા છે તે પણ તમે વાંચી શકો છો.જો તમને ખરેખર આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો આજે જ તમારા મિત્રો સાથે શેર કરો.તમારી એક કમેન્ટ, લાઈક અને શેયર અમને આવી માહિતી તમારા સુધી લાવવા માટે પ્રેરક બળ આપે છે.

Matruprem Essay in Gujarati જેવો નિબંધ લખવાનાં સ્ટેપ્સ અહીં આપેલા છે (Steps for Essay Writing)

વિષય પસંદ કરો

તમે જે વિષય પર નિબંધ લખવા માગો છો તે નક્કી કરો.તમે તમારા શિક્ષક વડે આપેલ વિષય કે તમારી રૂચિના અધાર પર વિષય નક્કી કરી શકો છો.

બ્રેઈનસ્ટોર્મ અને રિસર્ચ

સંશોધન કરીને અને વિચારોનું મંથન કરીને  તમારા વિષય વિશેની માહિતી એકઠી કરો. માહિતી એકત્ર કરવા માટે પુસ્તકો, શૈક્ષણિક જર્નલ્સ અને પ્રતિષ્ઠિત વેબસાઇટસ જેવા વિશ્વસનીય સ્ત્રોતોનો ઉપયોગ કરો.

થીસીસ સ્ટેટમેન્ટ બનાવો

એક સ્પષ્ટ હેડલાઈન બનાવો જે તમારા નિબંધનો હેતુ અને તમે જેના પર લખાણ કરો તેને સમજાવે.

એક રૂપરેખા બનાવો

તમારા વિચારોને એક રૂપરેખામાં ગોઠવો જેમાં મુખ્ય ફકરા, પરિચય અને નિષ્કર્ષનો સમાવેશ થાય છે. આ તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

પરિચય લખો

ધ્યાન ખેંચે તેવા વાક્યથી શરૂવાત કરો જે વાચકને આકર્ષિત કરે છે અને વિષયનો પરિચય આપે છે. તમારા વિષયનો થોડો પરિચય આપે.

ફકરા લખો

દરેક ફકરાએ એક જ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે તમારા વિષયને સમર્થન આપે છે. તમારી વિષયને સમર્થન આપવા માટે પુરાવા અને ઉદાહરણોનો ઉપયોગ કરો.

નિષ્કર્ષ લખો

તમારા થીસીસ સ્ટેટમેન્ટને નવી રીતે ટૂંકમાં લખો અને તમારા મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપો. વધુ સારો દેખાવ કરવા કરવા માટે અંતિમ વિચાર અથવા પ્રશ્ન લખી વાચક પર છોડી દો.

સુધારો અને સંપાદિત કરો

તમારા નિબંધનું અવલોકન કરો કે તે સુવ્યવસ્થિત, સુસંગત અને ભૂલ-મુક્ત છે તેની ખાતરી કરો. વ્યાકરણ અને જોડણીની ભૂલો માટે તપાસો અને ખાતરી કરો કે તમારા વિચારો અસરકારક અને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

તમારો નિબંધ સબમિટ કરો

એકવાર તમે તમારા નિબંધથી સંતુષ્ટ થઈ જાઓ, તમારા પ્રકાશક અથવા પ્રશિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર તેને સબમિટ કરો.

 

ગુજરાતી નિબંધ (gujarati nibandh) ના પ્રકાર

(૧)  વિવર્ણનાત્મક નિબંધ

આ પ્રકારના નિબંધોમાં સ્થળોનું કે કોઈ કાલ્પનિક ઘટના કે ચોક્કસ પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે.

(૨)  વર્ણનાત્મક નિબંધ

આ પ્રકારના નિબંધોમાં સ્થાન, તહેવાર, પ્રાકૃતિક દ્રશ્ય, મુસાફરી, પર્યટક સ્થળ, મેળો, પ્રસંગો વગેરેના વર્ણનનો સમાવેશ થાય છે.

(૩)  ભાવનાત્મક નિબંધ

આવા નિબંધોમાં મનમાં ઉદ્ભવતી અલગ અલગ ભાવનાઓને નિબંધની માફક વર્ણવવામાં આવે છે. જેમ કે ક્રોધ, ટીકા, મિત્રતા, તિરસ્કાર,  પ્રેમ વગેરેનો સમાવેશ થાય છે.જેમ કે માતૃપ્રેમ નિબંધ(Best Matruprem Essay in Gujarati) એ ભાવનાત્મક નિબંધ છે

(૪)  ઉચ્ચારણ અથવા કોઈપણ નિવેદનના આધારે

આવા નિબંધોમાં, રૂઢિપ્રયોગ, નિબંધ એ કહેવત અથવા કોઈ પણ પ્રખ્યાત પંક્તિનું નિવેદન લઈને રચિત હોય છે, જેમકે, જ્યાં સંપ ત્યાં જંપ, વિદ્યા વિનયથી શોભે છે વગેરે

(૫)  વિચારશીલ નિબંધ

આ પ્રકારના નિબંધોમાં મનમાં ઉદ્ભવતા વિચારો અને દલીલો ને નિબંધ રૂપે લખવામાં આવે છે. ફિલસૂફી, સમાજ, સાહિત્ય, ધર્મ વગેરે વિષયો લેખક પોતાની દ્રષ્ટિથી વર્ણવે છે.
નિબંધ લખવાના ફાયદાઓ
વિવેચનાત્મક વિચાર કૌશલ્યોનો વિકાસ થાય છે
લેખન કૌશલ્યોમાં વધારો થાય છે
સંદેશાવ્યવહાર કૌશલ્યમાં વૃદ્ધિ થાય છે
વિષયના જ્ઞાનમાં વધારો થાય છે
સુધારેલ સમય-વ્યવસ્થાપન કૌશલ્યો વિકસે છે
ઉન્નત સર્જનાત્મકતામાં વધારો થાય છે
સુધારેલ સ્વ-અભિવ્યક્તિ
કારકિર્દી વિકાસમાં વધારો થાય છે
અક્ષરમાં સુધારો થાય છે
લખવાની ઝડપમાં વધારો થાય છે

 

નિબંધ લખવા માટેના સવાલ જવાબો (F&Q for Essay Writing)

નિબંધ શું છે?

નિબંધએ એક લેખિત કાર્ય છે જે કોઈ વિષય અથવા મુદ્દાની દલીલ, મૂલ્યાંકન અથવા વિશ્લેષણ રજૂ કરે છે. તેમાં સામાન્ય રીતે મુખ્ય ફકરા, પરિચય અને નિષ્કર્ષનો સમાવેશ થાય છે.જેમ અમે માતૃપ્રેમ નિબંધ(Easy Matruprem Essay in Gujarati)માં ફકરાઓ આપેલ છે

નિબંધનો હેતુ શું છે?

નિબંધનો હેતુ વિષયનું સુસંગત અને સારી રીતે સમર્થિત વિશ્લેષણ અથવા દલીલ રજૂ કરવાનો છે. નિબંધોનો ઉપયોગ ઘણીવાર વિદ્યાર્થીના વિષય અને જ્ઞાનની સમજને દર્શાવવા, અન્ય લોકોને ચોક્કસ દૃષ્ટિકોણથી સમજાવવા અથવા વ્યાપક શૈક્ષણિક પ્રવચનમાં યોગદાન આપવા માટે કરવામાં આવે છે.માતૃપ્રેમ નિબંધ(Simple Matruprem Essay in Gujarati) વડે અમારો હેતુ માતાના પુત્ર પ્રેમને દર્શાવાનો છે.

Must Read Statue of Unity Essay in Gujarati

કેટલા પ્રકારના નિબંધો છે?

નિબંધોના ઘણા વિવિધ પ્રકારો છે, જેમાં વર્ણનાત્મક નિબંધો, દલીલાત્મક નિબંધો, એક્સપોઝિટરી નિબંધો અને પ્રેરક નિબંધોનો સમાવેશ થાય છે. દરેક પ્રકારના નિબંધનો પોતાનો હેતુ અને માળખું હોય છે.જેમ કે માતૃપ્રેમ નિબંધ(Good Matruprem Essay in Gujarati) એ ભાવનાત્મક નિબંધ છે

તમે નિબંધ કેવી રીતે લખશો?

નિબંધ લખવા માટે, તમારે વિષય પર તમારા વિચારોનું આયોજન અને સંશોધન કરીને શરૂઆત કરવી જોઈએ. પછી, તમારી લેખન પ્રક્રિયાને માર્ગદર્શન આપવા માટે એક રૂપરેખા બનાવો. એક પરિચય લખો જે વાચકનું ધ્યાન ખેંચે અને તમારા થીસીસ સ્ટેટમેન્ટને સ્પષ્ટપણે જણાવે. મુખ્ય ફકરાઓમાં, તમારી દલીલ માટે પુરાવા અને સમર્થન પ્રદાન કરો. છેલ્લે, એક નિષ્કર્ષ લખો જે તમારા મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપે.

Must Read Children’s Day Essay in Gujarati

નિબંધ કેટલો લાંબો હોવો જોઈએ?

નિબંધની લંબાઈ સોંપણી અને શિક્ષકની જરૂરિયાતોને આધારે બદલાઈ શકે છે. સામાન્ય રીતે, નિબંધો થોડા ફકરાઓથી લઈને કેટલાક પૃષ્ઠો સુધીના હોઈ શકે છે. શિક્ષક અથવા અસાઇનમેન્ટ સૂચનાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલ કોઈપણ માર્ગદર્શિકાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.માતૃપ્રેમ નિબંધ(Good Matruprem Essay in Gujarati)એ મધ્યમ લાંબો નિબંધ છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *